આભમાંથી આફત ઉતરશે? અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરાની આગાહી, જાણો હવામાન રિપોર્ટ
IMD heavy rain alert 2026: ભારતના હવામાનમાં હાલ મોટા પાયે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની ગંભીર ચેતવણી જારી કરી છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં આકરી ગરમી (હીટવેવ) ની પણ આગાહી કરવામાં આવી છે. હવામાનમાં આ અચાનક પલટો આવવાનું મુખ્ય કારણ દેશના અલગ-અલગ ભાગોમાં સક્રિય થયેલી હવામાન...