દેશમાં ડબલ ઋતુનો માર: 12 થી વધુ રાજ્યોમાં વાવાઝોડા વરસાદ, જ્યારે 6 રાજ્યોમાં ગરમી ભુક્કા કાઢશે
Weather Forecast: દેશભરમાં અત્યારે હવામાનમાં રોજ નવી વધઘટ જોવા મળી રહી છે. એક તરફ ભયંકર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 19 એપ્રિલે દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર...